31 માર્ચ, 2018

ગુજરાત :ભારતનું એક મહત્વનું રાજ્ય

ગુજરાત
गुजरात/Gujarat
—  રાજ્ય  —
ગુજરાત રાજ્યની ઝલક
એશિયાઇ સિંહ, ગાંધીજી, સરદાર સરોવર યોજના, અક્ષરધામ, સોમનાથ મંદિર, ગુજરાતના ગરબા
ભારતમાં ગુજરાત રાજ્યનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°32′N 73°25′E / 24.53°N 73.41°E
દેશ ભારત
જિલ્લા(ઓ)33
સ્થાપનામે ૧, ૧૯૬૦
મુખ્ય મથકગાંધીનગર
સૌથી મોટું શહેરઅમદાવાદ
સૌથી મોટું મહાનગરઅમદાવાદ
રાજ્યપાલઓમ પ્રકાશ કોહલી
મુખ્ય મંત્રીવિજય રૂપાણી
વિધાનમંડળ (બેઠકો)ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી
• ગીચતા
૬,૦૩,૮૩,૬૨૮ (૧૦) (૨૦૧૧)
• 308/km2 (798/sq mi)
લિંગ પ્રમાણ૧,૦૮૬ /
માનવ વિકાસ દર (૨૦૧૧)increase ૦.૫૨૭ (મધ્યમ) (૧૧)
સાક્ષરતા
• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા
૭૯.૩૧% (૧૨)
• ૮૭.૨૩%
• ૭૦.૭૩%
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર
• દરિયાકિનારો

• 1,600 kiloમીટરs (990 મા.)
આબોહવા
• વરસાદ

•      932 mમી. (36.7 in)
ISO 3166-2IN-GJ
વેબસાઇટગુજરાત સરકારનું અધિકૃત વેબસાઇટ
ગુજરાત સરકારની મહોર
ગુજરાતના રાજ્યચિન્હો
ભાષાગુજરાતી
ગીતજય જય ગરવી ગુજરાત[૧]
નૃત્યગરબા
પ્રાણીસિંહ
પક્ષીસુરખાબ (ફ્લેમિંગો)
ફૂલગલગોટો
ફળકેરી
વૃક્ષવડ

30 માર્ચ, 2018

Krusabh7😍  
 આજના દિવસનો મહિમા  
                હનુમાન જયંતી


   હનુમાન જયંતી  એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે.આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. હનુમાનજીનું કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇ ગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું–”પ્રભો! “देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥” દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવ રુપથી આપનો અંશ તથા તત્તવાર્થી .શ્રી રામે કહ્યું :”તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે. ” હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે.હનુમાનજીની પરમ પુણ્યમયી માતાનું નામ અંજની દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન”પણ કહેવાય છે.અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ,રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા.આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો?તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો.તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવ છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો.તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં.રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનના સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા.શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું અને તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો.તેથી જ જયાંરે રાવણનાભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો.કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા.હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાના માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી.તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા.ઇન્‍દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે.શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે,મારુતી તમારા મારા ઉપરના અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.હનુમાન શંકરના ૧૧મા અવતાર હતા.જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે. હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ તાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.
Krusabh 7😍
                      

29 માર્ચ, 2018


Krusabh 6😊
               આજના દિવસનો મહિમા। ..
                      ગુડ ફ્રાઈડે શું તેનું મહત્વ શું છે ? તે જુઓ। .....
     
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો. તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે યીશુએ ધરતી પર વધી રહેલ અત્યાચાર અને પાપ માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. અમાનવીય યાતનાઓ સહન કરતા માનવતા માટે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. તેથી ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. અનેક લોકો તેને બ્લેક ફ્રાઈડે પણ કહે છે. ઈશુને શૂળી પર કેમ લટકાવવામાં આવ્યા હતા લગભગ બે હજાર વર્ષ પહેલા યુરુશલમના ગૈલિની શહેરના નાસરત નિવાસી ઈસા યુવા થતા લોકોને માનવતા, ભાઈચારો, એકતા અને શાંતિનો ઉપદેશ આપીને લોકોમાં પરમપિતા પરમેશ્વરમાં આસ્થા જગાવવા લાગ્યા. તે ખુદને ઈશ્વરનો પુત્ર કહેતા હતા અને પરમેશ્વરના રાજ્યનુ આગમન અને સ્થાપનાની વાતો કરતા હતા. તેમણે ધાર્મિક, અંધવિશ્વાસ ફેલાવનારા ધર્મગુરૂઓને માનવજતિના શત્રુ ગણાવ્યા. ઈસાની લોકપ્રિયતા દિવસો દિવસ વધતી જઈ રહી હતી. તેમના સંદેશાઓથી પરેશાન થઈને ધર્મગુરૂઓએ રોમના શાસક પિલાતુસના કાન ભરવા શરૂ કર્યા કે ખુદને ઈશ્વરપુત્ર બતાવવુ ભારે પાપ છે અને તે પરમેશ્વરના રાજ્યની વાતો કરે છે. ત્યારબાદ ઈસા પર ધર્મ અને રાજ્યની અવમાનનાનો આરોપ લગાવીને તેમને ક્રૂસ પર લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો. ક્રૂસ પર લટકાવતા પહેલા ઈસાને અનેક પ્રકારની અમાનવીય યાતનાઓ આપવામાં આવી. તેમના માથા પર કાંટાનો તાજ મુકવામાં આવ્યો. ક્રૂસને પોતાના ખભા પર ઊંચકીને લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોડા અને ચાબુકથી માર મારવામાં આવ્યો. તેમના પર થૂંકવામાં આવ્યુ. પિત્ત ભેળવેલી દારૂ પીવવા માટે આપવામાં આવી અને છેવટે બે અપરાધીઓ સાથે શૂળી પર નિર્દયતા પૂર્વક ખીલ્લીઓથી ઠોંકી દેવામાં આવ્યા હતા. મરતા પહેલા યીશુના આ હતા અંતિમ શબ્દો જે સ્થાન પર ઈસાને સલીબ પર ચઢાવવામાં આવ્યા હતા. બાઈબલ મુજબ એ સ્થાન ગોલગોથા નામના એક ઊંચી ટેકરી(ટીલો) હતો. જ્યારે ઈસા પોતાના પ્રાણ ત્યજી રહ્યા હતા ત્યારે તેમને ઊંચા અવાજથી પરમેશ્વરને અવાજ લગાવ્યો અને કહ્યુ - હે પિતા ! હુ મારી આત્માને તારા હાથમાં સોંપૂ છુ. આવુ કહેવાની સાથે જ તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. ઈશુના પ્રાણ ત્યજતી સમયે આ ઘટનાઓ બની હતી બાઈબિલના મુજબ ઈસા મસીહ છ કલાક સુધી સલીબ પર લટકતા રહ્યા અને યાતના સહન કરતા રહ્યા. તેમના સલીબ પર ચઢાવવાના અંતિમ કલાક દરમિયાન બપોરથી અપરાહ્ય 3 વાગ્યા સુધી આખા દેશમાં અંધારુ છવાયેલુ રહ્યુ અને જ્યારે કે ચીસ પછી ઈસા મસીહએ પોતાના પ્રાણ ત્યજી દીધી ત્યારે એ સમયે એક ભૂકંપ આવ્યો હતો. જ્યારે કબરો તૂટીને ખુલી ગઈ હતી અને પવિત્ર મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો હતો. ગુડ ફ્રાઈડેનુ મહત્વ ઈસાઈ ધર્માવલમ્બિયો માટે ગુડ ફ્રાઈડેનુ વિશેષ મહત્વ રાખે છે. અનેક લોકો આ બલિદાન માટે ઈસા મસીહની કૃતજ્ઞતા વ્યક્ત કરતા 40 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જેને 'લેંટ' કહેવામાં આવે છે તો કોઈ ફક્ત શુક્રવારના દિવસે ઉપવાસ કરીને પ્રેયર(પ્રાર્થના) કરે છે. આ દિવસ પ્રભુ ઈસાના ઉપદેશો અને તેમની શિક્ષાઓ અને વચનોને ફક્ત યાદ કરવાનો જ દિવસ નથી પણ તેને અમલમાં લાવવા માટે પ્રેરિત થવાનો દિવસ છે. સલીબ પર લટકતા ઈસએ જે અંતિમ વાત કહી હતી, એ તેમને ક્ષમાની શક્તિની અન્યતમ મિસાલ છે. સલીબ પર લટકાવ્યા પછી મૃત્યુ પહેલા તેમના માર્મિક અને હ્રદયગ્રાહી શબ્દ હતા - 'હે ઈશ્વર તેમને ક્ષમા કરો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શુ કરી રહ્યા છે.'

28 માર્ચ, 2018

> Krushabh 5 😍
     
                        आइए आज हम भगवान महावीर के जन्म के बारे में कुछ बाते जानते है
 
 महावीर जन्म कल्याणक
चौबीसवें जैन तीर्थंकर, भगवान महावीर का जन्म कल्याणक
Vardhaman Keezhakuyilkudi.jpg

तीर्थंकर महावीर की प्रतिमा, मदुराई, तमिल नाडु, भारत
विवरण
अन्य नाममहावीर स्वामी जन्म कल्याणक, वर्धमान जयन्ती
तिथि
वीर निर्वाण संवतचैत्र शुकल १३
ग्रेगोरियन29 मार्च 2018
महावीर जयंती (महावीर स्वामी जन्म कल्याणक) चैत्र शुक्ल १३ को मनाया जाता है। यह पर्व जैन धर्म के २४वें तीर्थंकर महावीर स्वामी के जन्म कल्याणक के उपलक्ष में मनाया जाता है। यह जैनों का सबसे प्रमुख पर्व है।
जन्म
भगवान महावीर स्वामी का जन्म ईसा से ५९९ वर्ष पूर्व कुंडग्राम (बिहार), भारत मे हुआ था। जन्म से पूर्व तीर्थंकर महावीर की माता त्रिशला ने १६ शुभ स्वप्न देखे थे जिनका फल राजा सिद्धार्थ ने इस प्रकार बताया था:-

तीर्थंकर माता द्वारा देखे जाने वाले १६ स्वप्न
स्वप्नराजा सिद्धार्थ द्वारा बतलाया गया फल।
1. स्वप्न में चार दाँतों वाला गजबालक धर्म तीर्थ का प्रवर्तन करेगा।
2. वृषभ, जिसका रंग अत्यन्त सफ़ेद थाइसका फल है की बालक धर्म गुरु होगा और सत्य धर्म का प्रचारक होगा।
3. सिंहबालक अतुल पराक्रमी होगा।
4. सिंघासन पर स्थित लक्ष्मी जिसका दो हाथी जल से अभिषेक कर रहे है।बालक का जन्म के बाद देवों द्वारा सुमेरु पर्वत पर लेजाकर अभिषेक किया जाएगा।
5. दो सुगंधित पुष्प मालाएँइस स्वप्न का फल है कि बालक यशस्वी होगा।
6. पूर्ण चन्द्रमासब जीवों को आनंद प्रदान करेगा।
7. सूर्यअंधकार का नाश करेगा।
8. दो स्वर्ण कलशनिधियों का स्वामी होगा।
8. मछलियों का युगलसुखी होगा- अनन्त सुख प्राप्त करेगा।
10. सरोवरअनेक लक्षणों से सुशोभित होगा।
11. समुद्रकेवल ज्ञान प्राप्त करेगा।
12. स्वप्न में एक स्वर्ण और मणि जडित सिंघासनबालक जगत गुरु बनेगा अर्थात जगत के सर्वोच पद को प्राप्त करेगा।।
13. देव विमानस्वर्ग से अवतीर्ण होगा।
14. नागेन्द्र का भवनबालक अवधिज्ञानी होगा।
15.चमकती हुई रत्नराशिबालक रत्नत्रय - सम्यक् दर्शन, सम्यक् ज्ञान और सम्यक् चरित्र धारण करेगा।
16. निर्धूम अग्निकर्म रूपी इन्धन को जलाने वाला होगा?
      जैन ग्रन्थों के अनुसार जन्म के बाद देवों के मुखिया, इन्द्र ने सुमेरु पर्वंत पर ले जाकर बालक का क्षीर सागर के जल से अभिषेक किया था। इसे ही जन्म कल्याणक कहते है। हर तीर्थंकर के जीवन में पंचकल्याणक मनाए जाते है. 
                            भगवान महावीर की जन्म जयंती की हार्दिक शुभकानाए 

27 માર્ચ, 2018

Krusabh 4😊
             
         
       
         મજા પડીને ભાઇ તો , દોસ્તો આવા જ એનિમેશન જોવા માટે અને બતાવવા માટે જોતા રહો આ બ્લોગ
                 ૨૧ થી ૩૦નું સંખ્યાજ્ઞાન એનિમેશન ધ્વારા@ saurabhkumarpatel.blogspot.in

VID 20161219 145300 guniya primary school





Krushabh 3

           જાતે કરવાનો આનંદ જ કંઇક અલગ જ છે....ને એમાંં પણ લેપટોપ આ..હા....હા...આ....
      જુઓ મારી ગુંંણીયા પ્રાથમિક શાળાના ધોરણ-1 નાંં બાળકો કે જેઓ જાતે લેપટોપ ધ્વારા ' સેવ ધી ચિલ્ડ્રન ' નો  ઉપયોગ કરી  મૂળાક્ષર શીખે છે......

                  મજા પડી ભાઇ મજા ..............

26 માર્ચ, 2018

Krusabh 2 😊
                    કાલે ૨૬ માર્ચ હતી આ તારિખ ઇતિહાસમાં ખુબ આગવુ મહત્વ ધરાવે છે. ૨૬ માર્ચ ૧૯૭૩ના  દિવસથી  ઉત્તરાખંડમાં એક આંદોલનની શરૂઆત થઇ હતી.જેનુ નામ હતુંં ' ચિપકો આંદોલન '
          'ચિપકો આંદોલન ' શું છે ? કેમ આ આંદોલન કરવામાં આવ્યુ ? એ આપણે જોઇએ............
                           


||चिपको आंदोलन||

26 मार्च, 1973 को पेड़ों की कटाई रोकने के लिए 'चिपको आंदोलन' शुरू हुआ। उस साल जब उत्तराखंड के रैंणी गाँव के जंगल के लगभग ढाई हज़ार पेड़ों को काटने की नीलामी हुई, तो गौरा देवी नामक महिला ने अन्य महिलाओं के साथ इस नीलामी का विरोध किया। इसके बावजूद सरकार और ठेकेदार के निर्णय में बदलाव नहीं आया। जब ठेकेदार के आदमी पेड़ काटने पहुँचे, तो गौरा देवी और उनके 21 साथियों ने उन लोगों को समझाने की कोशिश की। जब उन्होंने पेड़ काटने की जिद की तो महिलाओं ने पेड़ों से चिपक कर उन्हें ललकारा कि पहले हमें काटो फिर इन पेड़ों को भी काट लेना। अंतत: ठेकेदार को जाना पड़ा। बाद में स्थानीय वन विभाग के अधिकारियों के सामने इन महिलाओं ने अपनी बात रखी। फलस्वरूप रैंणी गाँव का जंगल नहीं काटा गया। इस प्रकार यहीं से "चिपको आंदोलन" की शुरुआत हुई।

उत्तर प्रदेश में इस आंदोलन ने 1980 में तब एक बड़ी जीत हासिल की, जब तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने प्रदेश के हिमालयी वनों में वृक्षों की कटाई पर 15 वर्षों के लिए रोक लगा दी। बाद के वर्षों में यह आंदोलन उत्तर में हिमाचल प्रदेश, दक्षिण में कर्नाटक, पश्चिम में राजस्थान, पूर्व में बिहार और मध्य भारत में विंध्य तक फैला। उत्तर प्रदेश में प्रतिबंध के अलावा यह आंदोलन पश्चिमी घाट और विंध्य पर्वतमाला में वृक्षों की कटाई को रोकने में सफल रहा। साथ ही यह लोगों की आवश्यकताओं और पर्यावरण के प्रति अधिक सचेत प्राकृतिक संसाधन नीति के लिए दबाब बनाने में भी सफल रहा।

25 માર્ચ, 2018





             Krusabh1😍
                                                                                        જુવો અને બતાવો
     @saurabhkumarpatel.blogspot.in