7 એપ્રિલ, 2018

પક્ષીઓને ઓળખીએ ..

પક્ષીઓને ઓળખીએ એનિમેશન ઘ્વારા
     
         
           બાળમિત્રો, શું તમને પક્ષીઓ ગમે છે ? જુઓ આજે આપણે જુદા જુદા પક્ષીઓ વિષે જાણીશું અને જોઈશું,,,,,,,,
     

          જોયું ને બાળમિત્રો કેવાં-કેવાં મસ્ત મજાનાંં પક્ષીઓ છે.....
                       ધોરણ-૧ માં નવીન પ્રવેશ પામેલ બાળકોને શાળા તત્પરતા કાર્યક્રમ અંતર્ગત આ એનિમેશન ધ્વારા બનાવેલ વિડિયોથી  'પક્ષીઓને ઓળખીએ .....' શિખવાડી શકાય.... જેમાં બાળકોને ખુબ જ મજા આવે છે.
             પક્ષીઓને ઓળખીએ ...@saurabhkumarpatel.blogspot.com