8 એપ્રિલ, 2018

લાંબામાં લાંંબો અંગ્રેજી શબ્દ કયો ?


લાંબામાં લાંંબો અંગ્રેજી શબ્દ કયો ?


મિત્રો આપણને અહિ પ્રશ્ન થાય છે કે આ વળી શું ? કે અંગ્રેજીનો  શબ્દ ને  એ પણ લાંબામાંં લાંબો .. 

તો જી હા મિત્રો અંગ્રેજીનો  શબ્દ ને  એ પણ લાંબામાંં લાંબો છે ને નવાઇની વાત..

   દુનિયાની દરેક વસ્તુ-વ્યકિતનુંં  આગવું એક અલગ અસ્તિત્વ હોય છે.. તેવી જ રીતે અંગ્રેજીના આ લાંબામા લાંબા શબ્દનુંં પણ અસ્તિત્વ છે. તો જોઇએ આ લાંબામાં લાંંબો અંગ્રેજી શબ્દ કયો ?  
   
       અંગ્રેજી ભાષાની સર્વ વિશ્વમાન્ય પ્રામાણિત ઓક્સ્ફર્ડ ડિક્શનેરીમાંં સૌથી લાંબો શબ્દ ૨૯ અક્ષરનો છે.
FLOCCIPAUCINIHILIPILIFICATION  આ શબ્દનો મતલબ થાય છે " નકામા તરીકેે લખવાનુંં કાર્ય "  પહેલીવાર આ શબ્દ ૧૭૪૧માં લખાણમાં વપરાયો હતો. ત્યારપછી વોલ્ટર સ્કોટ નામના વ્યક્તિએ ( ૧૭૭૧ / ૧૮૩૨ ) તેનો ઉપયોગ કર્યો હતો.

      વેલ્સ્ટરના ત્રીજા આંંતરરાષ્ટ્રિય શબ્દકોષમાં ખાણિયાઓને થતાંં ફેંફસાના એક રોગનું નામ આ પ્રમાણે આપેલું છે. PNEUMONOULTRAMICROSCOPICSILICOVOLCANOCONIO-SIS ૪૫ અક્ષર  
    
        ડો.એડવર્ડ   સ્ટ્રોથરે ( ૧૬૭૫ / ૧૭૩૨ ) બ્રિસ્ટલમાં આવેલા " ઔષધીય ગુણ ધરાવતાં ઝરણાંનાં જળનુંં " વર્ણન બાવન અક્ષરો વાળા આ શબ્દથી કર્યુ.
    
       ACQUEOSALINOCALCALINOCERACEOALUMINOSOC-UPREOV ITRIOLTE   કુલ બાવન અક્ષરો
     
        સામાન્ય વપરાશમાં  રોજિંદા લખાતો -બોલાતો સૌથી લાંબો અંગ્રેજી શબ્દ આ છે.ડીસ્પ્રોપર્શનેબ્લેનેસ અને ફીઝીના એક ક્રિકેટ ખેલાડીનું  નામ 56 અક્ષરનું નામ છે 
              TALEBULAMAINILIKENAMAINAVALENIVAIVATABUL-AMAINAKULALAKEBA  
   
        જોયું ને મિત્રો કેવી મજાની વાત છે। ............... 

 લાંબામાં લાંંબો અંગ્રેજી શબ્દ કયો ? @ saurabhkumarpatel.blogspot .com